Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:45:48
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
How to prevent family violence in migrant communities in Australia - ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ઘરેલુ હિંસાને કેવી રીતે અટકાવી શકાય
19/06/2023 Duración: 09minFamily, domestic and sexual violence are major health and welfare issues in Australia, as two in five people have experienced physical or sexual violence since the age of 15. Family violence can affect anybody, but migrant women face additional barriers when they need to get help. - ઓસ્ટ્રેલિયામાં દર પાંચમાંથી બે વ્યક્તિ 15 વર્ષની ઉંમરથી શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કરે છે. દેશમાં જો કોઇ વ્યક્તિને કૌટુંબિક હિંસાનો સામનો કરવો પડે તો તેમના માટે સહાયના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ માઈગ્રન્ટ સમુદાયની મહિલાઓને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તેમને વધુ અવરોધોનો સામનો કરવો પડે છે. ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ સમુદાય માટે મદદના વિવિધ વિકલ્પો વિશે.
-
SBS Gujarati News Bulletin 16 June 2023 - ૧૬ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
16/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Understanding the Australian school sectors - ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો
16/06/2023 Duración: 09minAustralians are fortunate to have choice when it comes to finding a schooling system that suits our children and our circumstances. This is particularly true of metropolitan areas. With excellent educational opportunities across three sectors, choosing the right school can be a difficult decision for parents to make. - ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને તેમના બાળકો માટે યોગ્ય શાળા પસંદ કરવાના ઘણા વિકલ્પો મળી રહે છે. દેશમાં સરકારી, ખાનગી અને કેથલિક - એમ ત્રણ પ્રકારની શાળામાં બાળકો અભ્યાસ કરી શકે છે. તેથી જ, બાળકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાની પસંદગી કેવી રીતે કરવી તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.
-
વિશ્વના ટોપ-10 ફ્રેન્ડલી શહેરોની યાદી જાહેર
16/06/2023 Duración: 04minમુલાકાતીઓ માટે વિશ્વમાં સૌથી મિલનસાર એટલે કે ફ્રેન્ડલી શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાષા અને ઓનલાઇન ટ્યૂટરીંગ માટે જાણિતી સંસ્થા પ્રેપલીના અભ્યાસમાં પ્રથમ ક્રમ મળ્યો છે સિડની અને ટોરોન્ટોને. ભારતના શહેરોને યાદીમાં કયું સ્થાન મળ્યું છે એ વિશે વિગતો મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 15 June 2023 - ૧૫ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
15/06/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વાર્ષિક આવક મેળવતા ટોપ-10 વ્યવસાયો જાહેર
15/06/2023 Duración: 04minઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વાર્ષિક સરેરાશ આવક મેળવતા વ્યવસાયોમાં પ્રથમ ક્રમે સર્જનને સ્થાન મળ્યું, વર્ષ 2020-21માં સર્જનની આવક 457,281 રહી. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા 5 વ્યવસાયોને ટોચના 10 માં સ્થાન આપવામાં આવ્યું.
-
SBS Gujarati News Bulletin 14 June 2023 - ૧૪ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
14/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
તમારા લેટરબોક્સમાં આવી રહી છે જનમત માટેની અધિકૃત પત્રિકા
14/06/2023 Duración: 05minઓસ્ટ્રેલિયામાં જનમતમાં મતદાન કરવું ફરજિયાત હોવાથી Voice referendum ની વિગતો સમજાવતી સત્તાવાર પત્રિકા આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. જે તમને જનમત માટે તમારો મત નક્કી કરવામાં મદદ કરશે. જાણો ઓફિશીયલ પેમ્ફલેટમાં કેવી વિગતો આપવામાં આવશે.
-
ગુજરાતના 'બિપરજોય' વાવાઝોડાને લઇને ઓસ્ટ્રેલિયન સરકારે ચેતવણી જારી કરી
14/06/2023 Duración: 04minગુજરાત તથા ભારતના પશ્ચિમ તરફના દરિયાકિનારાના વિસ્તારોમાં આગામી દિવસોમાં વાવાઝોડુ 'બિપરજોય' ટકરાય તેવી શક્યતા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન સરકારે ભારત પ્રવાસ કરતા દેશના રહેવાસીઓ માટે ચેતવણી જારી કરી છે. ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ વિશે વધુ વિગતો મેળવો.
-
SBS Gujarati News Bulletin 13 June 2023 - ૧૩ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
13/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
5000 મીટરથી વધુની ઉંચાઇ પર શિવાજી મહારાજની પ્રતિમા જોઇને આશ્ચર્ય થયું
13/06/2023 Duración: 12minગુજરાતી-ઓસ્ટ્રેલિયન દંપત્તિ જતિન અને દેવાંગી કોટેચાએ તાજેતરમાં એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂરો કર્યો છે. ટ્રેક દરમિયાન સતત બદલાતા હવામાન, શારીરિક પડકારો, અચાનક ઘટતા ઓક્સિજન લેવલ અને ટ્રેક પૂરો કર્યો તે વખતની યાદગાર ક્ષણો વિશે મુલાકાતના બીજા ભાગમાં SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.
-
SBS Gujarati News Bulletin 12 June 2023 - ૧૨ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/06/2023 Duración: 03minClick play button to listen the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 9 June 2023 - ૯ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
09/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં નાઝી ચિન્હ્ન પર પ્રતિબંધ મૂકાશે, હિન્દુૃ-જૈન ધર્મના પવિત્ર સ્વસ્તિક વિશે જાગૃતિ ફેલાવવા માંગ
09/06/2023 Duración: 04minઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકાર આગામી સમયમાં નાઝી ચિન્હ્નના જાહેરમાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે ત્યારે હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ લોકોને નાઝી ચિન્હ્ન અને પવિત્ર સ્વસ્તિક વચ્ચેનો ભેદ સમજાય તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
-
SBS Gujarati પર સાપ્તાહિક ફિલ્મ સમાચાર: ૯ જૂન ૨୦૨૩
09/06/2023 Duración: 02minLust Stories શ્રેણીનો બીજો ભાગ બનાવવાનો નિર્માતાનો નિર્ણય, જૂનિયર NTR હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરશે, બાળકોની લોકપ્રિય શ્રેણી શક્તિમાન પર ફિલ્મ બનશે.
-
SBS Gujarati News Bulletin 8 June 2023 - ૮ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
08/06/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઘરમાં ફૂડ પોઇઝનિંગ ન થાય એ માટે કેવી તકેદારી રાખશો
08/06/2023 Duración: 12minઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ખાદ્યસામગ્રી સાથે સંકળાયેલી બિમારીની સંખ્યા 4.1 મિલિયન જેટલી છે. ઘરની રસોઇથી કુટુંબની જ કોઇ વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ ન થાય તે માટે શું કાળજી રાખવી, અને જો થાય તે કેવા પગલા લેવા જરૂરી છે તે વિશે સિડની સ્થિત ડોક્ટર નિર્ઝરી પંડિત પાસેથી જાણો.
-
Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો
08/06/2023 Duración: 10minHome fire safety goes beyond having smoke alarms installed. In Australia, fatal residential fires are sadly common, despite being preventable. Here’s what you need to know to stop one from breaking out in your home. - ઓસ્ટ્રેલિયામાં ઘરે લાગુ પડતી ફાયર સેફ્ટી અંતર્ગત સ્મોક એલાર્મ લગાવવા ઉપરાંત ઘણી અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દેશમાં ઘરે લાગતી અને જીવલેણ નીવડતી આગની ઘટનાઓમાં વધારો થયો છે. તેથી જ, તમારા ઘરમાં શિયાળા દરમિયાન હિટીંગ ઉપકરણોના વપરાશના કારણે આગ ન લાગે તે માટે કેવા પગલાં લેવા જરૂરી છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણીએ.
-
SBS Gujarati News Bulletin 7 June 2023 - ૭ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે ગુજરાતી ગાયક ગીતા ઝાલા
07/06/2023 Duración: 10minઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મૂળ ગુજરાતી બોલિવૂડ ગાયક ગીતા ઝાલા ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરશે. ગીતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ઉપલબ્ધિ, મેચ અગાઉ રાષ્ટ્રગીત રજૂ કરવાના ઉત્સાહ અને કેવી રીતે તૈયારી કરી રહ્યા છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.